ઓસ્ટ્રેલિયન સંસ્થાઓ એકસાથે કરશે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનું સમાપન

Source: Nilesh Makwana
હાલમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના લોકડાઉન વચ્ચે પર્થ સ્થિત 'બોર્ડરલેસ ગાંધી' સંસ્થા અન્ય વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને ગાંધી જયંતિની વિશેષ ઉજવણી કરશે. શાંતિ, અહિંસા અને સમાનતાના પર્વ એવા મહાત્મા ગાંધીના જન્મદિવસને પર્થમાં કેવી રીતે મનાવવામાં આવશે તે વિશે સંસ્થાના સ્થાપક નિલેશ મકવાણાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share