વાર્તા રે વાર્તા- 'થડકાર'

Mahotu title cover Source: Raam Mori's Facebook page
'વાર્તા રે વાર્તા'ની આપણી શ્રેણીમાં આજે સાંભળીએ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સૌથી નાની વયના પુરસ્કૃત લેખક રામ મોરીની વાર્તા 'થડકાર'નો અંતિમ ભાગ એમના જ અવાજમાં. આ વાર્તા એમના વિજેતા વાર્તાસંગ્રહ 'મહોતું 'માંની એક છે. વાર્તા 'થડકાર 'આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે સુંદર દેખાતા સંબંધોનો એક અસુંદર ચહેરો. ચાલો જાણીએ શું થયું છેલ્લે ગાર્ગીનું..!
Share




