'વેદમાં વિજ્ઞાનની ઘણી વાતો છે' તુષાર અંજારિયા

Books by Tushar Anjaria Source: SBS Gujarati
નવ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લેખક તુષારભાઈ અંજારિયાએ સાવ સરળ ભાષામાં વેદોમાં રહેલી વૈજ્ઞાનિક વાતોનું સંકલન કર્યુ છે. તેમણે આ પુસ્તક અનેક શાળાઓમાં નિશુલ્ક વહેંચી પણ છે. ચારે વેદમાં વિજ્ઞાનની વાતોનો ક્યાં અને કેવી રીતે ઉલ્લેખ છે આવો જાણીએ તુષારભાઈ પાસેથી.
Share




