વાઇબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિ મંડળ સિડનીની મુલાકાતે
SBS Gujarati Source: SBS Gujarati
વર્ષ 2017 માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત અંગે પૂર્વ ભૂમિકા સમજાવવા, ઓસ્ટ્રેલિયા ના ઉદ્યોગ સાહસિકો ને આ કાર્યક્રમ અંગે જરૂરી આપવાના ઉદેશ થી ઓસ્ટ્રેલિયા ની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ ના કાર્યક્રમ અંગે હરિતા મહેતા ની ગુજરાતી સમાજ ઓફ ન્યુ સાઉથ વેલ્સ ના પ્રમુખ જયદત્ત નાયક સાથે મુલાકાત
Share




