બાળકોને સાયબર બુલીંગ સામે લડતા શીખવતો પ્રોગ્રામ

Brett Kaye speaking to students Source: SBS
વિક્ટોરિયા રાજ્યના અગિયાર - બાર વર્ષના વિદ્યાર્થીઓમાં ખુબ સફળ રહેલ કાર્યક્રમ હવે બીજા રાજ્યોમાં પણ શરૂ કરવાનો વિચાર છે. સોશિયલ મીડિયા વાપરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને સાયબર બુલીંગ થી બચવાના અને તેનો સામનો કરવાના રસ્તા સૂચવતા કાર્યક્રમ વિષે નીતલ દેસાઈનો અહેવાલ.
Share