ઇલેક્ટ્રીક વાહન ચલાવવા પર ટેક્સ લાદનારું વિક્ટોરીયા ઓસ્ટ્રેલિયાનું પ્રથમ રાજ્ય બન્યું

Victoria becomes the first Australian state to tax electronic vehicle drivers Source: AAP
વિક્ટોરીયામાં ઇલેક્ટ્રીક વાહનો ચલાવવા બદલ પ્રતિ કિલોમીટર 2.5 સેન્ટ્સનો ટેક્સ ભરવો પડશે. કાયદો 1લી જુલાઇ 2021થી અમલમાં આવશે.
Share