'વિદ્યાદાન'થી સમાજમાં શિક્ષાનો પ્રકાશ ફેલાવવા પ્રયત્નશીલ છે ઋતુ શાહ
Rutu Shah Source: Rutu Shah
અમદાવાદના ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ ક્ષેત્રે રસ જાગે અને તેઓ નિયમિત રીતે અભ્યાસ કરતા થાય, તેમના શિક્ષણ સામે આવનાર સામાજિક -આર્થિક સમસ્યાઓને સહેજ ઓછી કરી શકાય તેવા ઉદેશથી ઋતુ અને અન્ય સાથીઓ ચલાવે છે "વિદ્યાદાન " કાર્યક્રમ. હરિતા મહેતાની ઋતુ શાહ સાથે મુલાકાત
Share