સંતાનો સાથે થોડો સમય ગાળવા આવતા ભારતીય વાલીઓને ઓસ્ટ્રેલિયા કેવું લાગે છે ?
Images sent by Darshana Vaghela Source: Australia Tourism
ઓસ્ટ્રેલિયા ફરવા કે થોડો સમય રહેવા આવેલ વડીલો ને ઓસ્ટ્રેલિયા નું જીવન , અહીં નું હવામાન , અહીં ના લોકો કેવા લાગ્યા ? દર્શના વાઘેલા એ વાત કરી સિડની આવેલ કેટલાક ગુજરાતીઓ સાથે .
Share




