આગોતરું મતદાન આજ થી શરૂ , પણ નક્કર કારણ હોય તો જ કરી શકશો
Voters in 2010 at the polling centre at Australia House in London (AEC) Source: Australian Electoral Commission
આજ થી ઓસ્ટ્રેલીયાની કેન્દ્રીય ચુંટણી માટે early voting ની શરૂઆત થઇ છે. કોણ આગોતરા મતદાન ના હકદાર છે ? ક્યાં જવું મત આપવા ? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો
Share




