ઓસ્ટ્રેલીયાના બગીચાઓમાં (lead) સીસુંના ભયજનક પ્રમાણ સામે ચેતવણી

究竟在家建設菜圃有甚麼需要注意呢? Source: Pixabay
તમે જાતે પોતાનાજ backyardમાં ઉગાડેલા શાકભાજી, ફળ અને હર્બ્સ ઝેરી પદાર્થોથી મુક્ત હોય એવું જરૂરી નથી. તાજેતરના એક અભ્યાસમાં જમીનમાં રહેલા જોખમ વિષે ચેતવણી આપવામાં આવી છે. ક્યાંથી આવ્યા આ રસાયણો અને તેનાથી તમે કેવી રીતે બચી શકો, પ્રસ્તુત છે વિગતવાર માહિતી.
Share