શિયાળા દરમ્યાન હૃદય રોગના હુમલા શા માટે વધારે નોંધાય છે ?
Public domain Source: Public domain
શું જાણો છો સામાન્ય શરદીથી શરૂ થયેલ ઇન્ફેકશન હ્દ્રયરોગના હુમલાનું સ્વરૂપ લઇ શકે છે ? સેકન્ડરી ઇન્ફેકશન સામે તબીબો ખાસ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. વિગતવાર અહેવાલ નીતલ દેસાઈ પાસેથી ....
Share