બાળકો માટેના ખાદ્ય પદાર્થ સામે ચેતવણી

Infant Formula of Bellamy's organic at a supermarket in Launceston, Tasmania, Australia. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અધ્યયનમાં બાળકો માટેના દૂધ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોમાં ખાંડના પ્રમાણ અને પોષક તત્ત્વોના અભાવ સામે ચેતવણી આપવામાં આવી છે. ૧૨ મહિનાથી નાના શિશુઓમાં આ ખાદ્ય પદાર્થની કેવી અસર થાય છે અને કયા શિશુઓ માટે આવો ખોરાક અનિવાર્ય છે, આવો જાણીયે વધુ વિગતો.
Share