જમીન કે મકાનના વિક્રેતા પાસેથી લોન લેતા પહેલા આટલું જાણી લો
AAP Source: AAP
ઉપભોક્તા આયોગના જણાવ્યા અનુસાર ઘણા ઓસ્ટ્રેલિયનો બ્લેક માર્કેટ ડીલમાં ફસાઈને જીવનભરની પુંજી ગુમાવી બેઠા છે. તમે પ્રોપર્ટી ખરીદવાના હોવ કે ભાડે મકાન શોધતા હોવ તો વિક્રેતા પાસેથી લોન લેતા પહેલા આટલું જાણી લો.
Share