ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિએ વસિયતનામું બનાવવું કેમ જરૂરી

Source: Getty Images/GCShutter
ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના લોકો વસિયત બનાવવાનું મહત્વ સમજતા નથી અને તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ મિલકતની વહેંચણીમાં જટિલ પ્રક્રિયાનો સહારો લેવો પડે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, કોઇ પણ ઉંમરની વ્યક્તિ વસિયતનામું બનાવી શકે છે.
Share