૨૦૧૭માં ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ હવામાનના અંતિમો.

Photo: Brook Mitchell Source: Getty Images AsiaPac
૨૦૧૭માં એક તરફ કાળઝાળ ગરમીના નવા રેકોર્ડ નોંધાયા તો બીજી બાજુ વરસાદે પણ વિક્રમ સર્જ્યો. ઓસ્ટ્રેલિયાનો એક ભાગ સૂકો ભટ્ઠ હતો તો બીજો ભાગ પૂરના પાણીમાં ગરકાવ. બ્યુરો ઓફ મિટિરોલોજીનો વાર્ષિક અહેવાલ જણાવે છે ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ હવામાનના અંતિમો.
Share
