શું આશા છે ગુજરાતી બિઝનેસ માલિકોની નવી સરકાર પાસે?

Source: Uttam Chavda, Parag Shah, DHarmendra Patel, DImplle raval, Hemag Dave, DInesh Kerai
ગુજરાતી સમુદાય વ્યાપાર -ઉદ્યોગ માં કુશળતા માટે જાણીતો છે, તો ગુજરાતી સમુદાયના નાના વ્યવસાયો ના માલિકો એ હરિતા મહેતા સાથે આવનાર સરકાર પાસેથી વ્યાપાર ના વિકાસ માટે ની અપેક્ષા અંગે મંતવ્યો કહ્ય.
Share




