સેમ સેક્સ મેરેજ સર્વે વિષે ઓસ્ટ્રેલિયામાં હિન્દૂ પંડિતોના અભિપ્રાય.

Australia votes 'Yes' to Same-Sex marriage Source: Getty images
સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવા વિષે થયેલ સર્વેક્ષણના પરિણામ જાહેર થતા બંને પક્ષના અભિપ્રાય જાણવા અમે વાત કરી ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ હિન્દુ ક્લર્જિ માંથી જતીનભાઈ ભટ્ટ અને પંડિત રામા રામાનુજાચારી સાથે.
Share
