૨૦૧૭ ના અંદાજપત્ર માં માયગ્રન્ટ સમુદાયો માટે શું છે?
Treasurer Scott Morrison (L) and Finance Minister Mathias Cormann (R) on Budget Day Source: AAP
વંશીય સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય સંસ્થાએ ચિંતા વ્યકત કરી છે કે ફેડરલ બજેટમાં કેટલાક પગલાંઓ સ્થળાંતર અને શરણાર્થી વસ્તીના વિભાગો સામે ભેદભાવ કરી શકે છે. હાઉસિંગ, આરોગ્ય, રોજગાર અને અન્ય ક્ષેત્રોમાં થયેલા ફેરફારો સાથે સ્થળાંતરિત સમુદાયો પર શું અસર પડી શકે છે? નીતલ દેસાઈનો અહેવાલ.
Share