"તારા વિના શ્યામ ..." અને રિષભ ગ્રુપની અન્ય લોકપ્રિય રચનાઓ વિષે શ્રી અચલ મહેતા સાથે વાત-ચીત.
Achal Mehta Source: Achal Mehta
ન્યુ ઝીલેન્ડમાં ગરબાની રમઝટ બોલાવી અચલભાઈ હવે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. સતત ચોથા વર્ષે મેલબર્નમાં આયોજિત કાર્યક્રમ માટે કયા ગરબા લાવી રહ્યા છે ? તેની પસંદગી અને તૈયારી કેવી હોય છે ? જૂના - જાણીતા અને લોકોએ ખૂબ ચાહેલા ગરબા રજૂ કરવાનો અનુભવ કેવો છે , આવો જાણીયે અચલ મહેતા પાસે થી
Share




