કહેવાય છે 'આખો દેશ જેને જોવા થોડી ક્ષણો થંભી જાય છે', તે મેલબર્ન કપના વિરોધમાં આ વર્ષે અનેક પ્રદર્શનો થયા છે. શા માટે અને કેવા ફેરફાર ઈચ્છે છે વિરોધ પ્રદર્શનકારીઓ, જાણવા અમે વાત કરી રેસમાં દોડતા ઘોડાના અધિકારો માટે લડતા સંગઠનના પ્રવક્તા ક્રીસટીન લી સાથે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.
Follow us on Facebook.
Share






