જાણો, પ્રોટેક્શન ઓર્ડર શું છે તથા તે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે રક્ષણ આપશે

What is a protection order and can it help. Source: Getty
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ઘરેલું હિંસા કે અત્યાચારનો સામનો કરતા લોકો માટે અલગ અલગ નામથી ઘણી સુવિધા તથા સહાયતા ઉપલબ્ધ છે. પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને વધુ અત્યાચારનો ભોગ બનવાથી બચાવવાનો છે. આ પ્રોટેક્શન ઓર્ડર કેવી રીતે કાર્ય કરે છે તથા કેવા સંજોગોમાં તેનો લાભ લઇ શકાય તેની વિગતો અહેવાલમાં...
Share