આહાર ડિસઓર્ડર શું છે?

Woman with a Eating Disorder in a therapy session with female psychiatrist Source: iStockphoto
ઓસ્ટ્રેલિયામાં દસ લાખથી વધુ લોકો આહાર ડિસઓર્ડરથી પીડિત છે. સરકારનું કહેવું છે કે આ ડિસઓર્ડરના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે. તો શું છે આ આહાર ડિસઓર્ડર, જાણીએ મનોચિકિત્સક ડો. મનન ઠકરાર પાસેથી.
Share




