ઓફશોર શેલ કંપની એટલે શું ?
Monaco has the status of a tax haven. (AAP) Source: AAP
આ અઠવાડિયે દુનિયાની સૌથી મોટી કરચોરી નો ડેટા લીક થયો ત્યારે નાણાકીય હેરફેર માટે વપરાતી ઓફશોર શેલ કંપનીઓ પ્રકાશ માં આવી છે. અબજો ની હેરફેર કરતી આ ઓફશોર શેલ કંપની એટલે શું, શા માટે સ્થપાય અને કેવી રીતે ચાલે છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતો.
Share




