'ધ આર્ટ ઓફ લિવિંગ'નાં વોલન્ટીયર ટીચર ડૉલી સોમૈયા વિગતે વાત કરે છે જેલમ હાર્દિક સાથે કે કઈ રીતે શ્વાસોચ્છવાસની એક ખાસ પદ્ધતિએ એમનાં જીવનને હકારાત્મક ટેકો આપ્યો. પોતાના અનુભવ જેવું જ કૈંક સમાજને આપી શકવા માટે તેઓ લાવ્યાં છે આ 'હેપ્પીનેસ્સ પ્રોગ્રામ'. એમની સાથેની વાતચીતમાં જાણીએ શ્વાસની એ પદ્ધતિ અને આ પ્રોગ્રામ અંગેની વિશેષ માહિતી વિષે.
Share





