Women light earthen lamps on a Rangoli, as part of Diwali festivities. Source: AAP Image/AP Photo/Ajit Solanki
ભગવાન રામચંદ્રજી વનવાસ પૂરો કરી પાછા ફર્યા, મહાવીર સ્વામીનો નિર્વાણદિન ... દિવાળીના તહેવાર વિષે ઘણી પુરાણોક્ત માન્યતા છે, સાથે તેની ઉજવણી પાછળ કેટલાક સામાજિક કારણો પણ છે. દિવાળીના કયા પાસા તમને આ પ્રકાશનો પર્વ ઉજવવા પ્રેરે છે ?