નવા કારકિર્દીના આયામ માઈન્ડસેટ કોચિંગ - ક્ષમા ઉપાધ્યાય
Kshama Upadhyay Source: Kshama Upadhyay
વ્યક્તિના જીવનમાં વિવિધ ક્ષેત્રે આવતી પરેશાનીઓ કે બદલાવને સકારાત્મક રીતે સ્વીકારી, જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનું સમજાવનાર વ્યકતિ એટલે માઈન્ડસેટ કોચ. ક્ષમા ઉપાધ્યાયની આ પ્રકારના કોચિંગ અને પોતાની આ ક્ષેત્રની સફર અંગે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




