શું છે આ NAIDOC વીક?

Brian Liddle Jr participates in a NAIDOC week march in Melbourne. Source: AAP
નેશનલ એબરિજીનીઝ ઍન્ડ આઈલૅન્ડર્સ ડૅ અબ્ઝરવન્સ કમિટિ (NAIDOC) દ્વારા 7થી 11 જુલાઈ સુધી નેયડોક વીક ઊજવવામાં આવશે. ઑસ્ટ્રેલિયાનાં નિર્ણાયક કાર્યોમાં એબરિજિનલ અને ટોરિસ સ્ટ્રેઇટ આઈલૅન્ડર્સનો ફાળો હોય એવી ઈચ્છા આ વર્ષનો મુખ્ય વિષય રહેશે.
Share