અંદાજપત્રમાં ભારતીય મૂળના લોકો માટે વિશેષ શું છે ?
SBS Source: SBS
ખજાનચી સ્કોટ મોરિસને અંદાજપત્ર રજૂ કર્યું ત્યારથી નાના ઉદ્યોગો , આવક વેરા માં થોડી છૂટ અને ધનવાન ઓસ્ટ્રેલીયન માટે નિવૃત્તિ વેતન માં ફેરફાર ચર્ચા ના મુખ્ય વિષયો રહ્યા છે. પણ આ વર્ષના અંદાજ પત્ર માં ભારતીય મૂળના લોકોનો વિશેષ ઉલ્લેખ છે , તેના વિષે સંભાળો વધુ વિગતો
Share




