એક વ્યક્તિ ની ઓળખ શું ?
SBS Source: SBS
એક વ્યક્તિ ની ઓળખ શું ? નામ, ગામ, કે તેનું કામ ? બધુજ કે આમાં થી એકેય નહિ ? SBS identity શ્રેણી માં ઓસ્ટ્રેલીયન હોવું એટલે શું , એ ઓળખને ટટોળવા માં આવી રહી છે. નીતલ દેસાઈ જણાવે છે બીબાઢાળ "ઓસ્ટ્રેલીયન" ની પરિભાષા ને પડકારતા ઓસ્ટ્રેલિયાનો ની વાત અને આવી રહેલ DNA Nation શ્રેણી વિષે વિગતો. .
Share




