શું તમારી વસિયત તૈયાર છે?

Writing a Will Source: Getty images
તમારાં મૃત્યુ પછી તમારા માલ, મિલકત, સંપત્તિનું શું થશે? જો કોઈએ વસિયત તૈયાર કરી ન હોય ને એનું મૃત્યુ થાય તો એની તમામ સંપત્તિનો નિર્ણય એના પ્રદેશ કે રાજ્યના હાથમાં રહે છે. એટલે વસિયત જેવી મહત્વની બાબત વિષે જાણવું બધાંને માટે ખૂબ જરૂરી છે.
Share