COVID-19ની પરિસ્થિતીના કારણે ફ્લાઇટ રદ થાય તો મુસાફરને કેવા હક્કો મળે

A deserted arrivals area at Sydney airport due to flight cancellations Source: AAP
ઓસ્ટ્રેલિયામાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અડધા ભાવથી ફ્લાઇટ્સની ટિકીટ વેચવામાં આવી રહી છે પરંતુ, કોરોનાવાઇરસની પરિસ્થિતીના કારણે મુસાફરી અનિશ્ચિત બની છે. તેથી જો ફ્લાઇટ રદ થાય તો મુસાફરને કેવા હક્કો મળે છે તે વિશેની વિગતો મેળવીએ અહેવાલમાં...
Share