જાણીએ હેતુપૂર્ણ વૃદ્ધત્વ વિષે વિજ્ઞાન શું કહે છે ?

Biking for a cause Source: Hero Images
વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉદ્દેશ અથવા હેતુપૂર્વક વૃદ્ધત્વ અપનાવવાથી વ્યક્તિના સંપૂર્ણ સ્વાથ્ય પર સકારાત્મક અસર પડે છે. આટલું જ નહિ વૃદ્ધાવસ્થા સાથે આવતી શારીરિક અને માનસિક પરેશાનીઓ સામે પણ અભિગમ બદલી શકાય છે.
Share




