કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા નાના વેપાર - ઉદ્યોગો માટે ઓસ્ટ્રેલિયન સરકારે વિવિધ ગ્રાન્ટ્સ અને નાણાકિય સહાય અમલમાં મૂકી છે. જે અંતર્ગત, વર્ષ 2019-20નું ટેક્સ રીટર્ન કરતી વખતે નાના વેપાર - ઉદ્યોગોએ કઇ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તે વિશે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ કૃણાલ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






