શું કરવું - વીગન આહારપઘ્ધતિ અપનાવવી કે નહીં ?

Source: Getty Images/ Heike Schuessler / Layla Dartry/ EyeEm/Yuri_Arcurs
વીગન કે સંપૂર્ણ વનસ્પતિ જન્ય પદાર્થો પર આધારિત આહાર પદ્ધતિ હાલમાં પ્રચલિત થઈ રહી છે. આ આહાર પદ્ધતિ ને અપનાવવી કે નહીં, એક ચર્ચા નો વિષય છે. વીગન આહાર પદ્ધતિ ના વિવિધ ઉપચાર પદ્ધતિ માં જણાવાયેલ ફાયદા અને ગેરફાયદા જાણવા નો પ્રયત્ન કરતા, હરિતા મહેતા એ આયુર્વેદ , હોમિયોપેથી અને એલોપેથી ના તબીબો સાથે કરેલ ખાસ વાતચીત.
Share




