એવી કઈ સુવિધા છે જેને માટે તમે શરીરમાં માઇક્રોચીપ નંખાવવા તૈયાર છો ?
A microchip in hand ... an everyday convenience Source: AAP
સ્વીડન ખાતે એક ટેક્નોલોજી સેન્ટરના દોઢ સો જેટલા કર્મચારીઓએ પોતાના હાથમાં માઈક્રોચીપ નંખાવી છે. આવો જોઈએ એવા કયા કામ છે જે માત્ર હાથ હલાવી ખુલ જા સિમ સિમ ની જેમ તેઓ કરી શકે છે અને સામે શું કોઈ અડચનો ઉભી થઇ છે ?
Share