બહુસાંસ્કૃતિક પ્રતિનિધીત્વના અભાવની પરંપરા તોડવાનો ભારતીય મૂળના ઉમેદવારોનો પ્રયાસ

Indian origin candidates contesting in Western Australia state election 2021. Source: Jim Seth, Yaz Mubarakai, Kevin Michel, Jags Krishnan, Nitin Vashisht, Mahesh Arumugam
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યની ચૂંટણી માટે 13મી માર્ચે મતદાન થશે. રાજ્યની વર્તમાન સંસદમાં બહુસાંસ્કૃતિક સમુદાયના જૂજ લોકોનું પ્રતિનિધીત્વ જોવા મળે છે. જોકે, આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ તે પરંપરા તોડવાનો પ્રયત્ન કર્યો છે. મોટા રાજકીય પક્ષો તરફથી ચૂંટણીમાં ઝંપલાવી રહેલા ભારતીય મૂળના કેટલાક ઉમેદવારો પર એક નજર.
Share