સિત્તેર વર્ષમાં પહેલીવાર નવી ઢબે ચૂંટાશે UN સચિવ
UN Secretary General candidates Irina Bokova of Bulgaria and Vesna Pusic of Croatia. (AAP) Source: AAP
બંધ બારણે થતી સંયુક્ત રાષ્ટ્રના સચિવ ચૂંટાવાની પ્રક્રિયા પહેલીજ વાર જાહેર જનતાની દેખ-રેખ હેઠળ શરૂ થઇ છે. એટલુજ નહિ આઠ નામાંકિત ઉમેદવારો માંથી જે પણ ચૂંટાઈ આવશે, તે નવો ચીલો ચાતરશે. કેવી રીતે ? નીતલ દેસાઈ રજૂ કરે છે માહિતી વિગતવાર.
Share




