પહેલીજ વાર વ્હીલચેર અનુરૂપ ભાડે મળતી ગાડી
Pixabay/Falco Public Domain Source: image from public domain
વ્હીલચેર માંથી ઉઠી ન શકે તેવા લોકો માટે હરવા ફરવાના મોકા અમેય ઓછા હોય છે , ત્યારે વ્હીલચેર અનુરૂપ વાહન ની વ્યવસ્થા થઇ શકે તો ?ઓસ્ટ્રેલીયા માં પહેલી વાર વ્હીલચેર સહીત વ્યક્તિ ગાડી માં બેસી જાય તેવી ગાડીઓ ભાડે મળવાનું શરુ થયું છે.
Share




