ડિમેન્શિયા કેર હોમ વિષે જાણવા જેવી બાબતો
Elderly aged care Source: AAP
ડીમેન્શિઆના કયા તબક્કે નર્સિંગ હોમનો સહારો લેવો પડી શકે છે ? એ સંજોગોમાં યોગ્ય નર્સિંગ હોમ કેવી રીતે પસંદ કરશો ? અપર્ણા તિજોરીવાલા અને તેમના કુટુંબીજનો આ પ્રશ્નોમાંથી પસાર થઇ ચુક્યા છે. અપર્ણાબહેને નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ.
Share




