વેક્સીન પાસપોર્ટથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થાય તેવી શક્યતા

Source: International Certificate of Vaccination (AAP)
ઓસ્ટ્રેલિયામાં COVID-19 રસી આપવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવા તથા હોટલ ક્વોરન્ટાઇનના મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અમે, કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિશેષજ્ઞોને આગામી તબક્કા વિશે પ્રશ્નો કર્યા હતા.
Share