જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે સૈન્ય અધિકારીને દેશની ટીમની કેપ્ટનશિપ કરવા વિનંતી કરી

Indian cricketer Hemu Adhikari (Hemchandra Ramachandra Adhikari) with his wife Kamac. Source: William Vanderson/Fox Photos/Getty Images
'પ્રથમ આર્મી મેન અને ત્યારબાદ ક્રિકેટર' ની ભાવના ધરાવતા હેમચંદ્ર રામચંદ્ર અધિકારીને ભારતના ક્રિકેટ બોર્ડે સૈન્યની નોકરીમાંથી સમય ફાળવી મુશ્કેલીમાં મુકાયેલી દેશની ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરવા વિનંતી કરી, અને તેમણે દેશને કંગાળ પ્રદર્શનમાંથી ઉગારી. ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટ પાસેથી સાંભળીયે હેમુ અધિકારીના દેશપ્રેમ વિશેની રસપ્રદ કહાણી.
Share




