જ્યારે ભારત - પાકિસ્તાન વચ્ચેની રોમાંચક ક્રિકેટ મેચ અધવચ્ચેથી રદ કરવી પડી

Members of the Indian cricket team celebrate during a match against Pakistan at Melbourne during the World Championship of Cricket. Source: Adrian Murrell/Getty Images
ઘણી વખત વરસાદ કે અન્ય કુદરતી આફતના કારણે ક્રિકેટ મેચને રદ અથવા સ્થગિત કરવાની ફરજ પડી છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી રસપ્રદ મેચ મેદાન બહાર બનેલા એક અણધાર્યા બનાવના કારણે રદ કરવી પડી હતી. ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટે ઇતિહાસમાં નોંધાયેલી અસામાન્ય ઘટના વિશે માહિતી આપી હતી.
Share




