સિડની ઓલિમ્પિક્સ બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી ટૂર્નામેન્ટ યોજાશે

Stephanie Catley of Australia and Rebekah Stott of New Zealand Source: Getty Images
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં વર્ષ 2000માં ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન થયું હતું. હવે વર્ષો બાદ ફરીથી કોઇ મોટી ટૂર્નામેન્ટની યજમાની ઓસ્ટ્રેલિયાને મળી રહી છે. ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2023નો વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટની વિગતો મેળવીએ અહેવાલમાં.
Share