પ્રેફરન્સ વોટીંગને કારણે કેન્દ્રીય ચુંટણીના પરિણામો પર આ નાના પક્ષોનો પ્રભાવ પડે તેવી શક્યતા

Clive Palmer, leader of the United Australia Party (UAP) at a press conference in Brisbane, Monday, April 29, 2019. Source: AAP
ઓસ્ટ્રેલિયાના ચારે મોટા રાજકીય પક્ષોથી નારાજ કે હતાશ થયેલા મતદારો માટે નાની પાર્ટીઓનો રાફડો ફાટ્યો છે. બુરખા પર પ્રતિબંધ, ટીનેજર્સ માટે રાતના સમયે બહાર નીકળવા પર પ્રતિબંધ, પુરુષોના પ્રશ્નો માટે અલાયદા મંત્રીની નિમણુક, યુનિવર્સિટીમાં મફત ભણતર અને બધા અટકાયત કેન્દ્રો બંધ કરવા જેવી અનેક નીતોઓ પર નાના પક્ષો ચુંટણી લડી રહી છે. આવો જોઈએ ઓસ્ટ્રેલિયાની માઇનર અને માઇક્રો પાર્ટીની વિગતો.
Share