કોને કહેશો ખરો ઓસ્ટ્રેલીયન ?
MONGA KHAN POSTERS Source: Peter Drew
"ઓસ્ટ્રેલીયન" ની બીબાઢાળ છાપ ને પડકારવા એડીલેડ સ્થિત કલાકાર પીટર દ્રૂ એ ઝુંબેશ ઉપાડી છે. બસો વર્ષ અગાઉ જયારે માત્ર શ્વેત પ્રજા ને ઓસ્ટ્રેલીયા માં પ્રવેશ મળતો ત્યારે થોડી બંધ છોડ સાથે એક મુસલમાન ઊંટ ચાલક મોંગા ખાનને ઓસ્ટ્રેલીયા માં પ્રવેશ આપવામાં આવ્યો. મોંગા ખાન ના વિશાળ પોસ્ટર બનાવી તેને "Aussie" કહી પીટર એક સંવાદ શરૂ કરી રહ્યા છે. "ઓસ્ટ્રેલીયન" ની પરિભાષા નક્કી કરવાના પ્રોજેક્ટ માં તમે કેવી રીતે જોડાઈ શકો? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો.
Share




