અનેક વિવાદોમાં સપડાતા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન બાર્નબી જોયસ

Barnaby Joyce on an election campaign trail. Source: AAP
નેશનલ્સ પાર્ટીના નેતા અને વર્તમાન સરકારમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન બાર્નબી જોયસની રાજકીય કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે. વર્ષ 2022ની કેન્દ્રીય ચૂંટણીમાં રીજનલ વિસ્તારોમાં નોકરીની વધુ તકોના નિર્માણના મુદ્દે ચૂંટણી પ્રચાર કરી રહેલા બાર્નબી જોયસની કારકિર્દી પર એક નજર.
Share