તમારી બીજી ટીમ કઇ?

Star players of England, Brazil, Argentina and Portugal football team in 2018 FIFA World Cup in Russia. Source: SBS
ફીફા વર્લ્ડ કપ 2018નો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે. 16 ટીમો નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે ત્યારે સમય આવ્યો છે બાકી રહેલી 16માંથી કોઇ એક ટીમને સપોર્ટ કરવાનો. તે પહેલા, પ્રથમ રાઉન્ડની કેટલીક અનોખી બાબતો પર નજર કરીએ.
Share




