ડબલ ડિગ્રી ભણવા નો હેતુ અને તેના ફાયદા - રિયા શાહ
Ria Shah Source: Ria Shah
યુનિવર્સીટીમાં તદ્દન જુદા જુદા ક્ષેત્ર ની બે ડીગ્રી એક સાથે ભણવાનું રિયા એ શા માટે વિચાર્યું , તેના ફાયદા- ગેરફાયદા વિષે રિયા શાહ એ પારૂલ મહેતા સાથે કરેલ વાર્તાલાપ.
Share
Ria Shah Source: Ria Shah

SBS World News