Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

જાણો, કેમ ભારત, નેપાળથી થતી સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સ્તર પર નામંજૂર થઇ રહી છે

International Students

Student visa application approval rates have dropped to around 81 per cent in the six months to December 2023 — the lowest rate since 2005-06. Source: Getty / SolStock/Getty Images

ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝાની અરજીમાં મોટો વધારો થયો છે પરંતુ, વિઝાની મંજૂરી છેલ્લા ઘણા વર્ષોમાં નિચલા સ્તરે પહોંચી છે. કયા કારણોસર ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર થઇ રહી છે, તે વિશે વધુ માહિતી અહેવાલમાં મેળવો.


Published

By Emma Brancatisano

Presented by Vatsal Patel

Source: SBS



Share this with family and friends


ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝાની અરજીમાં મોટો વધારો થયો છે પરંતુ, વિઝાની મંજૂરી છેલ્લા ઘણા વર્ષોમાં નિચલા સ્તરે પહોંચી છે. કયા કારણોસર ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર થઇ રહી છે, તે વિશે વધુ માહિતી અહેવાલમાં મેળવો.


ઓસ્ટ્રેલિયન સરકાર તમામ યુનિવર્સિટી માટે "રિસ્ક-રેટિંગ" સિસ્ટમનો ઉપયોગ કરે છે.

ગૃહ વિભાગના તાજેતરના ઉપલબ્ધ ડેટા અનુસાર, 31 ડિસેમ્બર 2023ના છેલ્લા 6 મહિના સુધીમાં 282,302 સ્ટુડન્ટ વિઝા અરજી કરવામાં આવી હતી.

1,31,878 ઉચ્ચ શિક્ષણ માટેની અરજીઓ અને 65,470 વ્યાવસાયિક શિક્ષણ માટે હતી.

તેમાંથી 1,95,934 વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા,

જેમાં 98,198 અને ઉચ્ચ અને 33,835 વ્યાવસાયિક શિક્ષણનો સમાવેશ થાય છે.

તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા છ મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી 60.8 ટકા ઓફશોર હાયર એજ્યુકેશન અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી.

જે 2022-23 માં 74.2 ટકા, 2021-22 માં 84.6 ટકા અને 2018-19 માં 85 ટકા હતી.

નેપાળના ઓફશોર હાયર એજ્યુકેશન વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટનો દર વર્ષ 2022-23માં 65.2 ટકાથી ઘટીને છેલ્લા છ મહિનામાં 47.8 ટકા થઈ ગયો છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now