Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વધતી મોંઘવારી ક્રિસમસની ખરીદીમાં સુસ્તી લાવે તેવી આશંકા

Close up of woman's hand holding empty wallet
Close up of woman's hand holding empty wallet Source: Getty / Emilija Manevska

ઊંચી ઇંધણની કિંમતો, વધતા વ્યાજ દર અને મોંઘવારીનો ઊંચો આંક જીવન નિર્વાહ ખર્ચમાં સતત વધારો કરી રહ્યો છે. આ વધારાના કેટલાક આંતરરાષ્ટ્રીય કારણો પણ છે. આવનાર નાતાલ દરમિયાન લોકો તહેવારની ખરીદી ઘટાડે તેવી આશંકા વચ્ચે વેપારીઓ કેવી પરિસ્થિતિમાં મુકાયા છે તે વિશેની વિગતો અહેવાલમાં.

Published

By Marcus Megalokomos

Presented by Sushen Desai

Source: SBS

Share this with family and friends

ઊંચી ઇંધણની કિંમતો, વધતા વ્યાજ દર અને મોંઘવારીનો ઊંચો આંક જીવન નિર્વાહ ખર્ચમાં સતત વધારો કરી રહ્યો છે. આ વધારાના કેટલાક આંતરરાષ્ટ્રીય કારણો પણ છે. આવનાર નાતાલ દરમિયાન લોકો તહેવારની ખરીદી ઘટાડે તેવી આશંકા વચ્ચે વેપારીઓ કેવી પરિસ્થિતિમાં મુકાયા છે તે વિશેની વિગતો અહેવાલમાં.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now